માથ્થી ૧૨:૩૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૮ પછી કેટલાક શાસ્ત્રીઓ અને ફરોશીઓએ કહ્યું: “ગુરુજી, અમે તમારી પાસેથી એક નિશાની જોવા માંગીએ છીએ.”+ માર્ક ૮:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ ત્યાં ફરોશીઓ આવ્યા ને તેમની સાથે દલીલ કરવા લાગ્યા. તેઓ તેમની કસોટી કરવા તેમની પાસે આકાશમાંથી નિશાની માંગવા લાગ્યા.+ લૂક ૧૧:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ બીજાઓ કસોટી કરવા તેમની પાસે આકાશમાંથી નિશાની માંગવા લાગ્યા.+
૧૧ ત્યાં ફરોશીઓ આવ્યા ને તેમની સાથે દલીલ કરવા લાગ્યા. તેઓ તેમની કસોટી કરવા તેમની પાસે આકાશમાંથી નિશાની માંગવા લાગ્યા.+