વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માર્ક ૭:૧૮-૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ તેમણે તેઓને કહ્યું: “શું બીજાઓની જેમ તમે પણ નથી સમજતા? શું તમે નથી જાણતા કે બહારનું કંઈ પણ માણસની અંદર જાય છે એ તેને અશુદ્ધ કરતું નથી? ૧૯ એ તેના હૃદયમાં જતું નથી, પણ તેના પેટમાં જાય છે અને શરીરની બહાર નીકળી જાય છે.” આમ ઈસુએ સર્વ પ્રકારના ખોરાકને શુદ્ધ ઠરાવ્યો. ૨૦ તેમણે કહ્યું: “માણસની અંદરથી જે બહાર આવે છે એ તેને અશુદ્ધ કરે છે.+ ૨૧ માણસની અંદરથી, એટલે કે હૃદયમાંથી જ દુષ્ટ વિચારો બહાર નીકળે છે.+ જેમ કે, વ્યભિચાર,* ચોરી, હત્યા, ૨૨ લગ્‍ન બહાર જાતીય સંબંધ, લોભ, દુષ્ટ કામો, કપટ, બેશરમ કામો,* ઈર્ષાળુ આંખો, નિંદા, ઘમંડ અને મૂર્ખાઈ. ૨૩ આ બધી દુષ્ટ બાબતો માણસની અંદરથી બહાર નીકળે છે અને તેને અશુદ્ધ કરે છે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો