વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૨૫:૪૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૧ “ત્યાર બાદ તે પોતાની ડાબી બાજુના લોકોને કહેશે: ‘ઓ શ્રાપિત લોકો, મારી પાસેથી દૂર જાઓ.+ શેતાન* અને તેના દૂતો માટે તૈયાર કરેલી+ હંમેશ માટેની આગમાં જાઓ.+

  • માર્ક ૯:૪૩-૪૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૩ “જો તારો હાથ તને કદી ઠોકર ખવડાવે, તો એને કાપી નાખ. બંને હાથ સાથે ગેહેન્‍નામાં,* કદી ન હોલવાતી આગમાં નંખાવા કરતાં લૂલા થઈને જીવન મેળવવું તારા માટે વધારે સારું છે.+ ૪૪ *— ૪૫ જો તારો પગ તને ઠોકર ખવડાવે, તો એને કાપી નાખ. બંને પગ સાથે ગેહેન્‍નામાં નંખાવા કરતાં લંગડા થઈને જીવન મેળવવું તારા માટે વધારે સારું છે.+ ૪૬ *— ૪૭ જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તારી પાસેથી એને દૂર ફેંકી દે.+ બે આંખ સાથે ગેહેન્‍નામાં નંખાવા કરતાં, એક આંખ સાથે ઈશ્વરના રાજ્યમાં જવું તારા માટે વધારે સારું છે.+ ૪૮ ગેહેન્‍નામાં કીડા મરતા નથી અને આગ હોલવાતી નથી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો