લૂક ૧:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ દૂતે તેને કહ્યું: “હું ઈશ્વરની આગળ ઊભો રહેનાર+ ગાબ્રિયેલ છું.+ મને તારી સાથે વાત કરવા અને તને આ ખુશખબર આપવા મોકલવામાં આવ્યો છે. હિબ્રૂઓ ૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ વધુમાં, દૂતો વિશે ઈશ્વર કહે છે: “તે પોતાના દૂતોને શક્તિશાળી* બનાવે છે અને પોતાના સેવકોને*+ આગની જ્વાળા બનાવે છે.”+ હિબ્રૂઓ ૧:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ શું તેઓ બધા પવિત્ર સેવા* કરનારા દૂતો નથી?+ શું તેઓને એ લોકોની સેવા માટે નથી મોકલ્યા, જેઓને તારણનો વારસો મળવાનો છે?
૧૯ દૂતે તેને કહ્યું: “હું ઈશ્વરની આગળ ઊભો રહેનાર+ ગાબ્રિયેલ છું.+ મને તારી સાથે વાત કરવા અને તને આ ખુશખબર આપવા મોકલવામાં આવ્યો છે.
૭ વધુમાં, દૂતો વિશે ઈશ્વર કહે છે: “તે પોતાના દૂતોને શક્તિશાળી* બનાવે છે અને પોતાના સેવકોને*+ આગની જ્વાળા બનાવે છે.”+
૧૪ શું તેઓ બધા પવિત્ર સેવા* કરનારા દૂતો નથી?+ શું તેઓને એ લોકોની સેવા માટે નથી મોકલ્યા, જેઓને તારણનો વારસો મળવાનો છે?