૧૭ તેમણે સીધું તેઓની સામે જોયું અને કહ્યું: “તો પછી આ શાસ્ત્રવચનનો અર્થ શું થાય: ‘બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે’?+
૭ તેથી તમારા માટે તે મૂલ્યવાન છે, કેમ કે તમે તેમનામાં ભરોસો મૂકો છો. પણ જેઓ ભરોસો નથી મૂકતા તેઓ વિશે શાસ્ત્ર જણાવે છે: “બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો,+ એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.”+