વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો,

      એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.+

  • યશાયા ૨૮:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ તેથી વિશ્વના માલિક યહોવા આમ કહે છે:

      “હું ચકાસેલા પથ્થરથી સિયોનનો પાયો નાખું છું જે નક્કર છે,+

      એ પથ્થર ખૂણાનો+ મૂલ્યવાન પથ્થર* છે.+

      એના પર ભરોસો રાખનાર કદી ગભરાશે નહિ.+

  • માથ્થી ૨૧:૪૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૨ ઈસુએ તેઓને કહ્યું: “શું તમે શાસ્ત્રવચનો નથી વાંચ્યા? ‘બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.+ ખુદ યહોવાએ* એવું કર્યું છે અને એ અમારી નજરે અજાયબ છે.’+

  • માથ્થી ૨૧:૪૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૪ આ પથ્થર પર જે માણસ પડશે તેના ટુકડે-ટુકડા થઈ જશે.+ એ પથ્થર જેના પર પડશે તેનો ભૂકો થઈ જશે.”+

  • માર્ક ૧૨:૧૦, ૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ શું તમે આ શાસ્ત્રવચન નથી વાંચ્યું? ‘બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.+ ૧૧ ખુદ યહોવાએ* એવું કર્યું છે અને એ અમારી નજરે અજાયબ છે.’”+

  • પ્રેરિતોનાં કાર્યો ૪:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ ઈસુ એ ‘પથ્થર છે જેને બાંધકામ કરનારાઓએ નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.’+

  • ૧ પિતર ૨:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ તેથી તમારા માટે તે મૂલ્યવાન છે, કેમ કે તમે તેમનામાં ભરોસો મૂકો છો. પણ જેઓ ભરોસો નથી મૂકતા તેઓ વિશે શાસ્ત્ર જણાવે છે: “બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો,+ એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો