-
દાનિયેલ ૩:૧૭, ૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ જો અમને ધગધગતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવે, તોપણ જે ઈશ્વરની અમે સેવા કરીએ છીએ તે અમને બચાવી શકે છે. તે અમને તમારા હાથમાંથી પણ છોડાવી શકે છે.+ ૧૮ અને જો તે અમને ન બચાવે, તોપણ હે રાજા, અમે તમને જણાવવા માંગીએ છીએ કે, અમે તમારા દેવોની ભક્તિ કરીશું નહિ કે તમે ઊભી કરેલી સોનાની મૂર્તિની પૂજા કરીશું નહિ.”+
-