-
૧ કોરીંથીઓ ૧૨:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ ભલે આપણે યહૂદી હોઈએ કે ગ્રીક, ગુલામ હોઈએ કે આઝાદ, પવિત્ર શક્તિથી આપણે બધાએ એક જ શરીરમાં બાપ્તિસ્મા લીધું છે અને બધાને એક જ શક્તિ મળી છે.
-