૧૦ પણ જ્યારે કોઈ તમને આમંત્રણ આપે ત્યારે જાઓ અને સૌથી નીચી જગ્યા પર બેસો. એટલે જેણે તમને બોલાવ્યા હોય તે આવીને તમને કહેશે, ‘મિત્ર, ઊંચી જગ્યા પર બેસ.’ આમ બધા મહેમાનો સામે તમને માન મળશે.+
૪૬ “શાસ્ત્રીઓથી સાવધ રહો! તેઓને લાંબા ઝભ્ભા પહેરીને ફરવાનું પસંદ છે. તેઓને બજારોમાં લોકો સલામો ભરે એવું ગમે છે. તેઓને સભાસ્થાનોમાં આગળની* બેઠકો અને સાંજના જમણવારોમાં મુખ્ય જગ્યાઓ ગમે છે.+