લૂક ૧૧:૩૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૯ પણ માલિક ઈસુએ તેને કહ્યું: “ઓ ફરોશીઓ, તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો, પણ અંદરથી તમે લોભ અને દુષ્ટ કામોથી ભરેલા છો.+
૩૯ પણ માલિક ઈસુએ તેને કહ્યું: “ઓ ફરોશીઓ, તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો, પણ અંદરથી તમે લોભ અને દુષ્ટ કામોથી ભરેલા છો.+