માથ્થી ૨૩:૨૫, ૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ ઢોંગીઓ, તમને અફસોસ! તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો,+ પણ અંદરથી તમે લોભ*+ અને લાલસાથી ભરેલા છો.+ ૨૬ ઓ આંધળા ફરોશીઓ, પહેલા પ્યાલો અને થાળી અંદરથી સાફ કરો, જેથી એ બહારથી પણ સાફ થાય.
૨૫ “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ ઢોંગીઓ, તમને અફસોસ! તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો,+ પણ અંદરથી તમે લોભ*+ અને લાલસાથી ભરેલા છો.+ ૨૬ ઓ આંધળા ફરોશીઓ, પહેલા પ્યાલો અને થાળી અંદરથી સાફ કરો, જેથી એ બહારથી પણ સાફ થાય.