વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • દાનિયેલ ૯:૨૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ “તે* ઘણા લોકો માટે એક અઠવાડિયા સુધી કરાર અમલમાં રાખશે.* અડધું અઠવાડિયું વીતશે ત્યારે તે બલિદાન અને ભેટ-અર્પણ બંધ કરાવશે.+

      “ધિક્કારપાત્ર વસ્તુઓની પાંખ પર બેસીને વિનાશ કરનાર આવશે.+ જે નક્કી કરવામાં આવ્યું છે, એ બધું ઉજ્જડ થયેલી જગ્યા પર ત્યાં સુધી રેડવામાં આવશે, જ્યાં સુધી એનો પૂરેપૂરો નાશ ન થાય.”

  • દાનિયેલ ૧૧:૩૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૧ તેની સેનાઓ ઊભી થશે. તેઓ પવિત્ર જગ્યાને અને કિલ્લાને ભ્રષ્ટ કરશે+ અને દરરોજનું અર્પણ બંધ કરશે.+

      “તેઓ વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુને ઊભી કરશે.+

  • દાનિયેલ ૧૨:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ “દરરોજનું અર્પણ+ બંધ કરવામાં આવે અને વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુ ઊભી કરવામાં આવે+ એ સમયથી ૧,૨૯૦ દિવસ વીતશે.

  • માર્ક ૧૩:૧૪-૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ “તમે વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુને એવી જગ્યાએ ઊભેલી જોશો,+ જ્યાં એણે ન હોવું જોઈએ (વાચકે સમજવા ધ્યાન આપવું). એ દેખાય ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડો પર નાસી જવું.+ ૧૫ જે માણસ ધાબા પર હોય, તેણે નીચે ન ઊતરવું કે કંઈ પણ લેવા ઘરમાં ન જવું. ૧૬ જે માણસ ખેતરમાં હોય તેણે પોતાની વસ્તુઓ કે પોતાનો ઝભ્ભો લેવા પાછા ન જવું. ૧૭ એ દિવસો ગર્ભવતી સ્ત્રીઓ અને ધવડાવનારી સ્ત્રીઓ માટે કેટલા મુશ્કેલ હશે!+ ૧૮ પ્રાર્થના કરતા રહો કે શિયાળામાં એવું ન બને,

  • લૂક ૨૧:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ “તમે યરૂશાલેમને સૈન્યોથી ઘેરાયેલું જુઓ+ ત્યારે જાણજો કે એનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો