માથ્થી ૨૬:૬૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૪ ઈસુએ કહ્યું: “તમે પોતે જ એ કહ્યું છે. પણ હું તમને કહું છું કે હવેથી તમે માણસના દીકરાને+ શક્તિશાળી ઈશ્વરના જમણા હાથે બેઠેલો+ અને આકાશનાં વાદળો પર આવતો જોશો.”+ માર્ક ૧૩:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ પછી તેઓ માણસના દીકરાને+ પુષ્કળ શક્તિ અને ગૌરવ સાથે વાદળો પર આવતો જોશે.+ લૂક ૨૧:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ એ પછી તેઓ માણસના દીકરાને+ શક્તિ અને મહાન ગૌરવ સાથે આકાશના વાદળ પર આવતો જોશે.+
૬૪ ઈસુએ કહ્યું: “તમે પોતે જ એ કહ્યું છે. પણ હું તમને કહું છું કે હવેથી તમે માણસના દીકરાને+ શક્તિશાળી ઈશ્વરના જમણા હાથે બેઠેલો+ અને આકાશનાં વાદળો પર આવતો જોશો.”+