લૂક ૧૨:૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૫ “તૈયાર રહો*+ અને તમારા દીવા સળગાવેલા રાખો.+ ફિલિપીઓ ૨:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ જેથી તમે ઈશ્વરનાં શુદ્ધ અને નિર્દોષ બાળકો થાઓ.+ તમે દુષ્ટ અને આડી પેઢી વચ્ચે રહો છો,+ છતાં કલંક વગરના રહીને ઝળહળતા પ્રકાશ જેવા છો.+
૧૫ જેથી તમે ઈશ્વરનાં શુદ્ધ અને નિર્દોષ બાળકો થાઓ.+ તમે દુષ્ટ અને આડી પેઢી વચ્ચે રહો છો,+ છતાં કલંક વગરના રહીને ઝળહળતા પ્રકાશ જેવા છો.+