માથ્થી ૨૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ “સ્વર્ગનું રાજ્ય દસ કન્યાઓ જેવું છે, જેઓ પોતાના દીવા લઈને+ વરરાજાને મળવા નીકળી.+ ફિલિપીઓ ૨:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ જેથી તમે ઈશ્વરનાં શુદ્ધ અને નિર્દોષ બાળકો થાઓ.+ તમે દુષ્ટ અને આડી પેઢી વચ્ચે રહો છો,+ છતાં કલંક વગરના રહીને ઝળહળતા પ્રકાશ જેવા છો.+
૧૫ જેથી તમે ઈશ્વરનાં શુદ્ધ અને નિર્દોષ બાળકો થાઓ.+ તમે દુષ્ટ અને આડી પેઢી વચ્ચે રહો છો,+ છતાં કલંક વગરના રહીને ઝળહળતા પ્રકાશ જેવા છો.+