રોમનો ૨:૬, ૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તે દરેકને તેનાં કામ પ્રમાણે બદલો વાળી આપશે.+ ૭ જેઓ ધીરજથી સારું કામ કરતા રહીને મહિમા, માન અને અવિનાશી જીવન શોધે છે,+ તેઓને હંમેશ માટેનું જીવન મળશે.
૬ તે દરેકને તેનાં કામ પ્રમાણે બદલો વાળી આપશે.+ ૭ જેઓ ધીરજથી સારું કામ કરતા રહીને મહિમા, માન અને અવિનાશી જીવન શોધે છે,+ તેઓને હંમેશ માટેનું જીવન મળશે.