૧ કોરીંથીઓ ૧૫:૫૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૩ આ નાશવંત શરીરે અવિનાશી જીવન મેળવવું પડશે+ અને આ મરનાર શરીરે અમર જીવન મેળવવું પડશે.+ પ્રકટીકરણ ૨૦:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ મરણમાંથી જીવતા થવામાં જેઓ પહેલા છે, તેઓ સુખી અને પવિત્ર છે.+ તેઓ પર બીજા મરણનો+ કોઈ અધિકાર નથી.+ તેઓ ઈશ્વરના અને ખ્રિસ્તના યાજકો+ બનશે. તેઓ ૧,૦૦૦ વર્ષ સુધી તેમની સાથે રાજાઓ તરીકે રાજ કરશે.+
૬ મરણમાંથી જીવતા થવામાં જેઓ પહેલા છે, તેઓ સુખી અને પવિત્ર છે.+ તેઓ પર બીજા મરણનો+ કોઈ અધિકાર નથી.+ તેઓ ઈશ્વરના અને ખ્રિસ્તના યાજકો+ બનશે. તેઓ ૧,૦૦૦ વર્ષ સુધી તેમની સાથે રાજાઓ તરીકે રાજ કરશે.+