૧૪ પછી બારમાંનો એક જે યહૂદા ઇસ્કારિયોત કહેવાતો હતો,+ તે મુખ્ય યાજકો પાસે ગયો.+૧૫ તેણે કહ્યું: “હું તેમને દગો દઈને તમારા હાથમાં સોંપી દઉં તો મને શું આપશો?”+ તેઓએ તેને ચાંદીના ૩૦ સિક્કા આપવાનું નક્કી કર્યું.+
૧૦ બારમાંનો એક યહૂદા ઇસ્કારિયોત મુખ્ય યાજકો પાસે ગયો, જેથી ઈસુને દગો આપીને તેઓને સોંપી દે.+૧૧ તેઓએ એ સાંભળ્યું ત્યારે ઘણા ખુશ થયા. તેઓએ તેને ચાંદીના સિક્કા આપવાનું વચન આપ્યું.+ એટલે તે ઈસુને દગો દેવાની તક શોધવા લાગ્યો.