માથ્થી ૧૦:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ એ ૧૨ પ્રેરિતોનાં* નામ આ છે:+ પહેલો, સિમોન જે પિતર*+ કહેવાય છે અને તેનો ભાઈ આંદ્રિયા;+ યાકૂબ અને તેનો ભાઈ યોહાન, જેઓ ઝબદીના દીકરાઓ હતા;+ માથ્થી ૧૦:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ સિમોન કનાની;* અને યહૂદા ઇસ્કારિયોત, જેણે પછીથી ઈસુને દગો દીધો.+ યોહાન ૧૩:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તેઓ સાંજનું ભોજન લઈ રહ્યા હતા. શેતાને* અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇસ્કારિયોતના મનમાં+ ઈસુને દગો દેવાનો+ વિચાર મૂક્યો હતો.
૨ એ ૧૨ પ્રેરિતોનાં* નામ આ છે:+ પહેલો, સિમોન જે પિતર*+ કહેવાય છે અને તેનો ભાઈ આંદ્રિયા;+ યાકૂબ અને તેનો ભાઈ યોહાન, જેઓ ઝબદીના દીકરાઓ હતા;+
૨ તેઓ સાંજનું ભોજન લઈ રહ્યા હતા. શેતાને* અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇસ્કારિયોતના મનમાં+ ઈસુને દગો દેવાનો+ વિચાર મૂક્યો હતો.