લૂક ૧૮:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ તેઓ તેને કોરડા મારશે અને તેને મારી નાખશે,+ પણ ત્રીજા દિવસે તે જીવતો કરાશે.”+ યોહાન ૧૯:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ પછી પિલાત ઈસુને લઈ ગયો અને તેમને કોરડા મરાવ્યા.+