૧૮ એટલે યહૂદીઓ તેમને મારી નાખવા માટે વધારે પ્રયત્ન કરવા લાગ્યા. તેઓને લાગતું કે ઈસુ સાબ્બાથ તોડતા હતા. એટલું જ નહિ, ઈશ્વરને પોતાના પિતા કહીને+ તે પોતાને ઈશ્વર સમાન ગણતા હતા.+
૩૬ તો પછી હું તો એ છું જેને ઈશ્વરે પવિત્ર કર્યો છે અને દુનિયામાં મોકલ્યો છે. જ્યારે મેં કહ્યું, ‘હું ઈશ્વરનો દીકરો છું,’ ત્યારે તમે મને કેમ કહો છો કે ‘તું ઈશ્વરની નિંદા કરે છે’?+