લૂક ૫:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ એક દિવસ તે શીખવતા હતા ત્યારે, ફરોશીઓ* અને નિયમશાસ્ત્રના શિક્ષકો ત્યાં બેઠા હતા. તેઓ ગાલીલના અને યહૂદિયાના દરેક ગામમાંથી ને યરૂશાલેમમાંથી આવ્યા હતા. લોકોને સાજા કરવા માટે યહોવાની* શક્તિ ઈસુ પર હતી.+ લૂક ૬:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ ટોળામાંના સર્વ ઈસુને અડવાનો પ્રયત્ન કરતા હતા, કેમ કે તેમનામાંથી શક્તિ નીકળીને+ સર્વને સાજા કરતી હતી.
૧૭ એક દિવસ તે શીખવતા હતા ત્યારે, ફરોશીઓ* અને નિયમશાસ્ત્રના શિક્ષકો ત્યાં બેઠા હતા. તેઓ ગાલીલના અને યહૂદિયાના દરેક ગામમાંથી ને યરૂશાલેમમાંથી આવ્યા હતા. લોકોને સાજા કરવા માટે યહોવાની* શક્તિ ઈસુ પર હતી.+
૧૯ ટોળામાંના સર્વ ઈસુને અડવાનો પ્રયત્ન કરતા હતા, કેમ કે તેમનામાંથી શક્તિ નીકળીને+ સર્વને સાજા કરતી હતી.