વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૪:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ લોકોને વિદાય કર્યા પછી, ઈસુ એકલા પ્રાર્થના કરવા પહાડ પર ગયા.+ રાત પડી ગઈ હોવા છતાં, તે ત્યાં એકલા હતા.

  • માર્ક ૧૪:૩૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૨ તેઓ ગેથશેમાને નામની જગ્યાએ આવી પહોંચ્યા. તેમણે શિષ્યોને કહ્યું: “હું પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો.”+

  • લૂક ૪:૪૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૨ દિવસ ઊગ્યો ત્યારે તે ત્યાંથી નીકળ્યા અને એકાંત જગ્યાએ ગયા.+ પણ ટોળું તેમને શોધતું શોધતું તેમની પાસે આવી પહોંચ્યું. તેઓએ ઘણો પ્રયત્ન કર્યો કે ઈસુ તેઓ સાથે રોકાઈ જાય.

  • હિબ્રૂઓ ૫:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે, તેમણે મોટેથી પોકારીને, આંસુ વહેવડાવીને એ ઈશ્વરને કાલાવાલા કર્યા અને વિનંતીઓ કરી,+ જે તેમને મરણમાંથી બચાવી શકે છે. તે ઈશ્વરનો ડર* રાખતા હોવાથી તેમની પ્રાર્થનાઓ સાંભળવામાં આવી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો