પ્રેરિતોનાં કાર્યો ૧૨:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તેણે યોહાનના ભાઈ યાકૂબને+ તલવારથી મારી નંખાવ્યો.+ પ્રકટીકરણ ૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ હું યોહાન તમારો ભાઈ, ઈસુનો શિષ્ય હોવાથી કસોટીમાં,+ રાજ્યમાં+ અને ધીરજ રાખવામાં+ તમારો સાથીદાર છું.+ ઈશ્વર વિશે જણાવવાને લીધે અને ઈસુ વિશે સાક્ષી આપવાને લીધે મને પાત્મસ ટાપુ પર મોકલવામાં આવ્યો.
૯ હું યોહાન તમારો ભાઈ, ઈસુનો શિષ્ય હોવાથી કસોટીમાં,+ રાજ્યમાં+ અને ધીરજ રાખવામાં+ તમારો સાથીદાર છું.+ ઈશ્વર વિશે જણાવવાને લીધે અને ઈસુ વિશે સાક્ષી આપવાને લીધે મને પાત્મસ ટાપુ પર મોકલવામાં આવ્યો.