રોમનો ૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ આ ખુશખબર તેમના દીકરા વિશે છે, જે દાઉદના વંશજ હતા.+ પ્રકટીકરણ ૨૨:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ “‘મેં ઈસુએ, આ વાતોની સાક્ષી આપવા તારી પાસે દૂતને મોકલ્યો, જેથી મંડળોને લાભ થાય. હું દાઉદના કુટુંબનો છું અને તેમનો વંશજ છું.+ હું સવારનો ચમકતો તારો છું.’”+
૧૬ “‘મેં ઈસુએ, આ વાતોની સાક્ષી આપવા તારી પાસે દૂતને મોકલ્યો, જેથી મંડળોને લાભ થાય. હું દાઉદના કુટુંબનો છું અને તેમનો વંશજ છું.+ હું સવારનો ચમકતો તારો છું.’”+