લૂક ૨૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે એ બધા કરતાં આ ગરીબ વિધવાએ વધારે નાખ્યું છે.+ ૨ કોરીંથીઓ ૮:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ કેમ કે જો દાન આપવાની ઇચ્છા હોય, તો વ્યક્તિ પાસે જે હોય એ પ્રમાણે ઈશ્વર દાન સ્વીકારે છે.+ તેની પાસે એવી અપેક્ષા રાખવામાં નથી આવતી કે તે એવું કંઈક આપે જે તેની પાસે નથી.
૧૨ કેમ કે જો દાન આપવાની ઇચ્છા હોય, તો વ્યક્તિ પાસે જે હોય એ પ્રમાણે ઈશ્વર દાન સ્વીકારે છે.+ તેની પાસે એવી અપેક્ષા રાખવામાં નથી આવતી કે તે એવું કંઈક આપે જે તેની પાસે નથી.