૪૩ તેમણે શિષ્યોને પાસે બોલાવીને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે દાન-પેટીઓમાં પૈસા નાખનારા બધા કરતાં આ ગરીબ વિધવાએ વધારે નાખ્યું છે.+ ૪૪ એ બધાએ પોતાની પુષ્કળ ધનદોલતમાંથી નાખ્યું. પણ ગરીબ વિધવાએ પોતાનું બધું જ, એટલે પોતાની આખી જીવન-મૂડી નાખી છે.”+