રોમનો ૧૩:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તમે એ બધું કરો, કેમ કે તમે જાણો છો કે ઊંઘમાંથી ઊઠવાનો સમય આવી ગયો છે.+ આપણે ઈસુમાં શ્રદ્ધા મૂકી એ સમય કરતાં હમણાં આપણો ઉદ્ધાર ઘણો નજીક આવી ગયો છે. ૧ થેસ્સાલોનિકીઓ ૫:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ એટલે આપણે બાકીના લોકોની જેમ ઊંઘતા ન રહીએ,+ પણ જાગતા રહીએ+ અને સમજી-વિચારીને વર્તીએ.+
૧૧ તમે એ બધું કરો, કેમ કે તમે જાણો છો કે ઊંઘમાંથી ઊઠવાનો સમય આવી ગયો છે.+ આપણે ઈસુમાં શ્રદ્ધા મૂકી એ સમય કરતાં હમણાં આપણો ઉદ્ધાર ઘણો નજીક આવી ગયો છે.