લૂક ૨૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ બેખમીર રોટલીનો તહેવાર* પાસે આવતો હતો.+ એને પાસ્ખાનો+ તહેવાર પણ કહેવામાં આવે છે. લૂક ૨૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ બેખમીર રોટલીના તહેવારનો પહેલો દિવસ આવ્યો, જ્યારે પાસ્ખાનું બલિદાન ચઢાવવામાં આવતું.+