યશાયા ૫૦:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ મને મારનારાઓ સામે મેં પીઠ ધરીઅને મારી દાઢીના વાળ ખેંચનારાઓ સામે ગાલ ધર્યા. મેં મારું અપમાન કરનારાઓથી અને મારા પર થૂંકનારાઓથી મોં સંતાડ્યું નહિ.+ યશાયા ૫૩:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ માણસો તેને નફરત કરતા અને દૂર દૂર ભાગતા હતા.+ તે સારી રીતે જાણતો* હતો કે દુઃખ-દર્દ શું છે અને બીમારીઓ શું છે. તેનો ચહેરો જાણે આપણાથી છુપાવી રાખવામાં આવ્યો.* તેને નફરત કરવામાં આવી અને આપણે તેને નકામો ગણ્યો.+ માથ્થી ૨૬:૬૭, ૬૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૭ પછી તેઓ તેમના ચહેરા પર થૂંક્યા+ અને તેમને મુક્કા માર્યા.+ બીજાઓએ તેમને તમાચા માર્યા.+ ૬૮ તેઓએ કહ્યું: “ઓ ખ્રિસ્ત, જો તું પ્રબોધક હોય તો બોલ, તને કોણે માર્યું?”
૬ મને મારનારાઓ સામે મેં પીઠ ધરીઅને મારી દાઢીના વાળ ખેંચનારાઓ સામે ગાલ ધર્યા. મેં મારું અપમાન કરનારાઓથી અને મારા પર થૂંકનારાઓથી મોં સંતાડ્યું નહિ.+
૩ માણસો તેને નફરત કરતા અને દૂર દૂર ભાગતા હતા.+ તે સારી રીતે જાણતો* હતો કે દુઃખ-દર્દ શું છે અને બીમારીઓ શું છે. તેનો ચહેરો જાણે આપણાથી છુપાવી રાખવામાં આવ્યો.* તેને નફરત કરવામાં આવી અને આપણે તેને નકામો ગણ્યો.+
૬૭ પછી તેઓ તેમના ચહેરા પર થૂંક્યા+ અને તેમને મુક્કા માર્યા.+ બીજાઓએ તેમને તમાચા માર્યા.+ ૬૮ તેઓએ કહ્યું: “ઓ ખ્રિસ્ત, જો તું પ્રબોધક હોય તો બોલ, તને કોણે માર્યું?”