માથ્થી ૨૭:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ તેઓ બહાર જતા હતા ત્યારે, તેઓને કુરેની શહેરનો સિમોન નામનો માણસ મળ્યો. તેઓએ તેને ઈસુનો વધસ્તંભ ઊંચકવા બળજબરી કરી.+ લૂક ૨૩:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ તેઓ ઈસુને લઈ જતા હતા ત્યારે, કુરેની શહેરનો સિમોન સીમમાંથી આવતો હતો. તેઓએ તેને પકડ્યો. તેઓએ તેના પર વધસ્તંભ મૂક્યો, જેથી એ ઊંચકીને ઈસુની પાછળ ચાલે.+
૩૨ તેઓ બહાર જતા હતા ત્યારે, તેઓને કુરેની શહેરનો સિમોન નામનો માણસ મળ્યો. તેઓએ તેને ઈસુનો વધસ્તંભ ઊંચકવા બળજબરી કરી.+
૨૬ તેઓ ઈસુને લઈ જતા હતા ત્યારે, કુરેની શહેરનો સિમોન સીમમાંથી આવતો હતો. તેઓએ તેને પકડ્યો. તેઓએ તેના પર વધસ્તંભ મૂક્યો, જેથી એ ઊંચકીને ઈસુની પાછળ ચાલે.+