૧ રાજાઓ ૧૮:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ થોડા સમય પછી, દુકાળના ત્રીજા વર્ષે+ એલિયા પાસે યહોવાનો આ સંદેશો આવ્યો: “આહાબ પાસે જા. હું ધરતી પર વરસાદ વરસાવીશ.”+
૧૮ થોડા સમય પછી, દુકાળના ત્રીજા વર્ષે+ એલિયા પાસે યહોવાનો આ સંદેશો આવ્યો: “આહાબ પાસે જા. હું ધરતી પર વરસાદ વરસાવીશ.”+