દાનિયેલ ૮:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ પછી મેં ઉલાય નદીની+ વચ્ચે ઊભેલા માણસનો અવાજ સાંભળ્યો. તેણે મોટેથી બૂમ પાડીને કહ્યું: “ગાબ્રિયેલ,+ તેણે જે જોયું છે એનો અર્થ બતાવ.”+ લૂક ૧:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ દૂતે તેને કહ્યું: “હું ઈશ્વરની આગળ ઊભો રહેનાર+ ગાબ્રિયેલ છું.+ મને તારી સાથે વાત કરવા અને તને આ ખુશખબર આપવા મોકલવામાં આવ્યો છે.
૧૬ પછી મેં ઉલાય નદીની+ વચ્ચે ઊભેલા માણસનો અવાજ સાંભળ્યો. તેણે મોટેથી બૂમ પાડીને કહ્યું: “ગાબ્રિયેલ,+ તેણે જે જોયું છે એનો અર્થ બતાવ.”+
૧૯ દૂતે તેને કહ્યું: “હું ઈશ્વરની આગળ ઊભો રહેનાર+ ગાબ્રિયેલ છું.+ મને તારી સાથે વાત કરવા અને તને આ ખુશખબર આપવા મોકલવામાં આવ્યો છે.