માથ્થી ૧૨:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ માણસનો દીકરો સાબ્બાથના દિવસનો માલિક છે.”+ માર્ક ૨:૨૭, ૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ પછી ઈસુએ કહ્યું: “સાબ્બાથ લોકો માટે છે,+ લોકો સાબ્બાથ માટે નથી. ૨૮ માણસનો દીકરો સાબ્બાથના દિવસનો પણ માલિક છે.”+
૨૭ પછી ઈસુએ કહ્યું: “સાબ્બાથ લોકો માટે છે,+ લોકો સાબ્બાથ માટે નથી. ૨૮ માણસનો દીકરો સાબ્બાથના દિવસનો પણ માલિક છે.”+