-
ગીતશાસ્ત્ર ૧૦૭:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ તેમણે તરસ્યા લોકોની તરસ છિપાવી,
સારી વસ્તુઓથી ભૂખ્યા લોકોની ભૂખ મિટાવી.+
-
-
યર્મિયા ૩૧:૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ હું થાકી ગયેલા લોકોને તાજગી આપીશ અને ભૂખથી કમજોર થયેલા લોકોને તૃપ્ત કરીશ.”+
-