-
લેવીય ૨૫:૩૫, ૩૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૫ “‘જો તમારી આસપાસ રહેતો કોઈ ઇઝરાયેલી ભાઈ ગરીબીમાં આવી પડે અને પોતાનું ગુજરાન ચલાવી ન શકે, તો તમે તેને મદદ કરો.+ જેમ તમે તમારી વચ્ચે રહેતા પરદેશીને અને પ્રવાસીને+ મદદ કરો છો, તેમ પોતાના ભાઈને પણ મદદ કરો, જેથી તે તમારી મધ્યે રહીને પોતાનું ગુજરાન ચલાવી શકે. ૩૬ તમે તેની પાસેથી કોઈ વ્યાજ કે નફો ન લો.+ તમે તમારા ઈશ્વરનો ડર રાખો,+ જેથી તમારો ભાઈ પોતાનું ગુજરાન ચલાવી શકે.
-