વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૭:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ “મને ‘માલિક, માલિક’ કહેનારા બધા લોકો સ્વર્ગના રાજ્યમાં જશે નહિ. પણ જે કોઈ સ્વર્ગમાંના મારા પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે, તે જ એમાં જશે.+

  • લૂક ૧૩:૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ “તમે સાંકડા દરવાજાથી અંદર જવા સખત મહેનત કરો.*+ હું તમને જણાવું છું કે ઘણા જવા માંગશે પણ જઈ શકશે નહિ.

  • રોમનો ૨:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ જેઓ નિયમશાસ્ત્ર સાંભળે છે તેઓને ઈશ્વર નેક ગણતા નથી, પણ જેઓ નિયમશાસ્ત્ર પ્રમાણે જીવે છે તેઓને નેક ગણશે.+

  • યાકૂબ ૧:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ તમે સંદેશા પ્રમાણે ચાલનારા બનો,+ ખોટી દલીલોથી પોતાને છેતરીને ફક્ત સાંભળનારા નહિ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો