યશાયા ૮:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ તે પવિત્ર જગ્યા* જેવા બનશે,પણ ઇઝરાયેલનાં બંને રાજ્યો માટેતો ઠોકર ખવડાવનાર પથ્થર+અને ઠેસ પહોંચાડનાર ખડક જેવા બનશે. યરૂશાલેમના લોકો માટેતે જાળ અને ફાંદા જેવા બનશે. લૂક ૨:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો અને બાળકની મા મરિયમને કહ્યું: “આ બાળકને લીધે ઇઝરાયેલમાં ઘણા પડશે+ અને બીજા ઊભા થશે.+ ઈશ્વર તેની સાથે છે એવી નિશાની જોવા છતાં ઘણા લોકો તેની વિરુદ્ધ બોલશે.+ યોહાન ૬:૬૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૬ એટલે તેમના ઘણા શિષ્યો પાછા પોતાના કામધંધે લાગી ગયા.+ તેઓએ તેમના પગલે ચાલવાનું છોડી દીધું.
૧૪ તે પવિત્ર જગ્યા* જેવા બનશે,પણ ઇઝરાયેલનાં બંને રાજ્યો માટેતો ઠોકર ખવડાવનાર પથ્થર+અને ઠેસ પહોંચાડનાર ખડક જેવા બનશે. યરૂશાલેમના લોકો માટેતે જાળ અને ફાંદા જેવા બનશે.
૩૪ શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો અને બાળકની મા મરિયમને કહ્યું: “આ બાળકને લીધે ઇઝરાયેલમાં ઘણા પડશે+ અને બીજા ઊભા થશે.+ ઈશ્વર તેની સાથે છે એવી નિશાની જોવા છતાં ઘણા લોકો તેની વિરુદ્ધ બોલશે.+