માથ્થી ૧૦:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ પણ લોકો આગળ જે કોઈ મને ઓળખવાની ના પાડે છે, તેને હું પણ સ્વર્ગમાંના મારા પિતા આગળ ઓળખવાની ના પાડીશ.+ માર્ક ૮:૩૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૮ જો આ પાપી અને વ્યભિચારી* પેઢીમાં કોઈ મારે લીધે અને મારી વાતોને લીધે શરમાય છે, તો માણસનો દીકરો જ્યારે પોતાના પિતા પાસેથી મહિમા મેળવીને પવિત્ર દૂતો સાથે આવશે,+ ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે.”+ ૨ તિમોથી ૨:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ જો આપણે સહન કરતા રહીશું, તો તેમની સાથે રાજાઓ તરીકે રાજ પણ કરીશું.+ જો આપણે તેમનો નકાર કરીશું, તો તે પણ આપણો નકાર કરશે.+
૩૩ પણ લોકો આગળ જે કોઈ મને ઓળખવાની ના પાડે છે, તેને હું પણ સ્વર્ગમાંના મારા પિતા આગળ ઓળખવાની ના પાડીશ.+
૩૮ જો આ પાપી અને વ્યભિચારી* પેઢીમાં કોઈ મારે લીધે અને મારી વાતોને લીધે શરમાય છે, તો માણસનો દીકરો જ્યારે પોતાના પિતા પાસેથી મહિમા મેળવીને પવિત્ર દૂતો સાથે આવશે,+ ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે.”+
૧૨ જો આપણે સહન કરતા રહીશું, તો તેમની સાથે રાજાઓ તરીકે રાજ પણ કરીશું.+ જો આપણે તેમનો નકાર કરીશું, તો તે પણ આપણો નકાર કરશે.+