-
૧ તિમોથી ૩:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ એમાં કોઈ શંકા નથી કે ઈશ્વર માટેના ભક્તિભાવનું આ પવિત્ર રહસ્ય ખરેખર મહત્ત્વનું છે: ‘ઈસુ મનુષ્ય તરીકે આવ્યા,+ તેમને સ્વર્ગમાંનું શરીર* આપીને નેક ગણવામાં આવ્યા,+ તે દૂતોને દેખાયા,+ બીજી પ્રજાઓમાં તેમની ખુશખબર જણાવવામાં આવી,+ દુનિયાના લોકોએ તેમનામાં શ્રદ્ધા મૂકી+ અને સ્વર્ગમાં તેમનો મહિમા સાથે સ્વીકાર થયો.’
-