૧૨ “હે ઇઝરાયેલ, યહોવા તારા ઈશ્વર તારી પાસે શું ચાહે છે?+ ફક્ત એટલું જ કે, તું યહોવા તારા ઈશ્વરનો ડર* રાખે,+ તેમના માર્ગોમાં ચાલે,+ તેમને પ્રેમ કરે, પૂરા દિલથી અને પૂરા જીવથી યહોવા તારા ઈશ્વરની સેવા કરે,+
૫ એટલું જ કે યહોવાના સેવક મૂસાએ આપેલી આજ્ઞાઓ અને નિયમો પાળવાનું કદી ચૂકતા નહિ.+ તમારા ઈશ્વર યહોવા પર પ્રેમ રાખજો,+ હંમેશાં તેમના માર્ગે ચાલજો,+ તેમની આજ્ઞાઓ પાળજો,+ તેમને વળગી રહેજો,+ તમારા પૂરા દિલથી અને પૂરા જીવથી+ તેમની ભક્તિ કરજો.”+