વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૫:૩૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૨ પણ હું તમને કહું છું કે કોઈ માણસે પોતાની પત્નીને છૂટાછેડા ન આપવા. છૂટાછેડા આપીને તે પત્નીને વ્યભિચારના જોખમમાં મૂકે છે. જે માણસ એવી સ્ત્રીને પરણે, તે પણ વ્યભિચાર કરે છે. જો સ્ત્રીએ વ્યભિચાર* કર્યો હોય તો જ પતિ તેને છૂટાછેડા આપી શકે છે.+

  • માથ્થી ૧૯:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ હું તમને કહું છું કે જે કોઈ પુરુષ પોતાની પત્નીને વ્યભિચાર* સિવાય બીજા કોઈ કારણથી છૂટાછેડા આપે છે અને બીજી કોઈને પરણે છે, તે વ્યભિચાર કરે છે.”+

  • માર્ક ૧૦:૧૧, ૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ તેમણે કહ્યું: “જે કોઈ પુરુષ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી કોઈને પરણે છે, તે પહેલી પત્નીનો હક છીનવી લે છે અને વ્યભિચાર કરે છે.+ ૧૨ જે કોઈ સ્ત્રી પોતાના પતિને છૂટાછેડા આપ્યા પછી બીજાને પરણે છે, તે વ્યભિચાર કરે છે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો