માર્ક ૧૨:૪૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ પછી તે દાન-પેટીઓ દેખાય એવી જગ્યાએ બેઠા.+ તે જોતા હતા કે લોકો દાન-પેટીઓમાં પૈસા નાખે છે. અનેક ધનવાન લોકો ઘણા સિક્કા નાખતા હતા.+
૪૧ પછી તે દાન-પેટીઓ દેખાય એવી જગ્યાએ બેઠા.+ તે જોતા હતા કે લોકો દાન-પેટીઓમાં પૈસા નાખે છે. અનેક ધનવાન લોકો ઘણા સિક્કા નાખતા હતા.+