૪વહાલા ભાઈઓ, એવી વ્યક્તિ પર ભરોસો ન કરશો, જે દાવો કરતી હોય કે તેનો સંદેશો ઈશ્વર પાસેથી છે.+ પણ એ સંદેશો ઈશ્વર પાસેથી છે કે નહિ+ એની તપાસ કરો, કેમ કે દુનિયામાં ઘણા જૂઠા પ્રબોધકો ઊભા થયા છે.+
૯ એ મોટો અજગર,+ જૂનો સાપ,+ જે નિંદા કરનાર+ અને શેતાન*+ તરીકે ઓળખાય છે, જે આખી દુનિયાને* ખોટે માર્ગે દોરે છે,+ તેને નીચે નાખી દેવામાં આવ્યો. તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો+ અને સાથે સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.