૨ થેસ્સાલોનિકીઓ ૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ એટલે ઈશ્વર તેઓને જૂઠા શિક્ષણથી છેતરાવા દે છે, જેથી તેઓ જૂઠને સ્વીકારી લે+ ૧ તિમોથી ૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલો સંદેશો સાફ જણાવે છે કે એવો સમય આવશે, જ્યારે અમુક લોકો શ્રદ્ધામાંથી પડી જશે. એ લોકો ભમાવનારા શબ્દોમાં*+ અને દુષ્ટ દૂતોના* શિક્ષણમાં મન પરોવશે.
૪ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલો સંદેશો સાફ જણાવે છે કે એવો સમય આવશે, જ્યારે અમુક લોકો શ્રદ્ધામાંથી પડી જશે. એ લોકો ભમાવનારા શબ્દોમાં*+ અને દુષ્ટ દૂતોના* શિક્ષણમાં મન પરોવશે.