યોહાન ૧૩:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ હું તમારા બધાની વાત નથી કરતો. મેં જેઓને પસંદ કર્યા છે તેઓને તો હું ઓળખું છું. પણ આ શાસ્ત્રવચન પૂરું થવું જોઈએ:+ ‘જે મારી સાથે બેસીને રોટલી ખાતો હતો, તેણે જ મારી સામે લાત ઉગામી છે.’*+
૧૮ હું તમારા બધાની વાત નથી કરતો. મેં જેઓને પસંદ કર્યા છે તેઓને તો હું ઓળખું છું. પણ આ શાસ્ત્રવચન પૂરું થવું જોઈએ:+ ‘જે મારી સાથે બેસીને રોટલી ખાતો હતો, તેણે જ મારી સામે લાત ઉગામી છે.’*+