વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૨૬:૩૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૧ ઈસુએ તેઓને કહ્યું: “આજે રાતે મને જે થશે એનાથી તમારી શ્રદ્ધા ડગમગી જશે,* કેમ કે લખેલું છે: ‘હું ઘેટાંપાળકને મારીશ અને ટોળાનાં ઘેટાં વિખેરાઈ જશે.’+

  • માર્ક ૧૪:૨૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ ઈસુએ તેઓને કહ્યું: “તમારા બધાની શ્રદ્ધા ડગમગી જશે,* કેમ કે લખેલું છે: ‘હું ઘેટાંપાળકને મારીશ+ અને ઘેટાં વિખેરાઈ જશે.’+

  • ૧ પિતર ૫:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ સમજી-વિચારીને વર્તો અને સાવધ રહો.+ તમારો દુશ્મન શેતાન* ગાજનાર સિંહની જેમ જે કોઈ મળે તેને ગળી જવા શોધતો ફરે છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો