યશાયા ૪૦:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૦ તમારા ઈશ્વર કહે છે, “મારા લોકોને દિલાસો આપો, હા, દિલાસો આપો.+ યશાયા ૪૯:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ હે આકાશો, ખુશીથી પોકારો! હે ધરતી, આનંદથી ઝૂમી ઊઠ!+ હે પર્વતો, હર્ષથી પોકારી ઊઠો!+ યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે,+પોતાના દુઃખી લોકો પર દયા બતાવી છે.+
૧૩ હે આકાશો, ખુશીથી પોકારો! હે ધરતી, આનંદથી ઝૂમી ઊઠ!+ હે પર્વતો, હર્ષથી પોકારી ઊઠો!+ યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે,+પોતાના દુઃખી લોકો પર દયા બતાવી છે.+