વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૦:૯, ૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ તમારા કમરપટ્ટામાં સોના કે ચાંદી કે તાંબાના સિક્કા ન લો.+ ૧૦ તમારી મુસાફરી માટે ખોરાકની થેલી ન લો. બે કપડાં,* ચંપલ કે લાકડી પણ ન લો.+ કામ કરનાર ભોજન મેળવવા માટે હકદાર છે.+

  • માર્ક ૬:૭-૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ પછી તેમણે બાર પ્રેરિતોને બોલાવ્યા અને બબ્બેની જોડમાં મોકલ્યા.+ તેમણે તેઓને લોકોમાંથી ખરાબ દૂતો કાઢવાનો અધિકાર આપ્યો.+ ૮ તેમણે તેઓને આજ્ઞા પણ આપી કે મુસાફરી માટે એક લાકડી સિવાય બીજું કંઈ લેવું નહિ. રોટલી નહિ, ખોરાકની થેલી નહિ કે કમરપટ્ટામાં નાણું* નહિ.+ ૯ પણ જે કપડાં અને ચંપલ પહેર્યાં હોય એ જ લઈને જવું.

  • લૂક ૯:૨, ૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ તેમણે તેઓને ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવા અને લોકોને સાજા કરવા મોકલ્યા. ૩ તેમણે તેઓને કહ્યું: “મુસાફરી માટે કંઈ લેવું નહિ. લાકડી નહિ કે ખોરાકની થેલી નહિ, રોટલી નહિ કે પૈસા* નહિ, બે કપડાં* પણ નહિ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો