વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યોહાન ૧૮:૨૫-૨૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ સિમોન પિતર ત્યાં ઊભો ઊભો તાપતો હતો. તેઓએ તેને કહ્યું: “તું પણ તેના શિષ્યોમાંનો એક છે ને?” પિતરે ના પાડતા કહ્યું: “હું એ નથી.”+ ૨૬ પિતરે જે માણસનો કાન કાપી નાખ્યો હતો, તેનો એક સગો ત્યાં હતો. તે પ્રમુખ યાજકનો ચાકર હતો.+ એ ચાકરે કહ્યું: “શું મેં તને બાગમાં તેની સાથે જોયો ન હતો?” ૨૭ પિતરે ફરીથી ના પાડી અને તરત જ કૂકડો બોલ્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો